Gujarat

બોડેલી તાલુકામાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે ત્યારે ચાચક ગામના રેલવે ગરનાળાની દીવાલ ઘરાસાય થતા સેડ પણ તૂટી ગયો હતો 

પ્રાપ્ત વિગત મુજબ બોડેલી તાલુકામાં વરસાદના કારણે ભારે નુકસાન થવા પામ્યું છે અનેક લોકો ઘર વિહોણા થયા છે જ્યારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પણ નુકસાન થયું છે ત્યારે બોડેલી તાલુકાના ચાચક રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈ ગળનાળાની દીવાલ વરસાદમાં તૂટી ગઈ હતી અને સાથે સાથે સેડ પણ તૂટી ગયો હતો જ્યારે ઉપરોક્ત કામગીરી તકલાદી કરાઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે આ ઉપરાંત બનાવની જાણ સબંધિત અધિકારીને થતા સ્થળ પર પોહચી તૂટેલા શેડને હટાવવાની કામગીરી હાથ ધરાતા રસ્તો બંધ થયો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220730-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *