બોડેલી ભગત ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ના મેદાનમાં બોડેલી ના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યું હતું
આ ક્રિકેટ ટુર્નામેન્ટમા પાવી જેતપુર અને જાંબુઘોડા પોલીસ સ્ટેશન વચ્ચે મેચ રાખવામા આવી હતી
પાવી જેતપુર પોલીસ ઇલેવન અને જાંબુઘોડા પોલીસ ઇલેવન વચ્ચે ગઇરાત્રે મેચ રમાતા પાવી જેતપુર પોલીસ ઇલેવન વિજેતા થયા હતા
જાંબુઘોડા પોલીસ ટીમે ૬૯ રન કર્યા હતા જયારે
પાવી જેતપુર પોલીસ ટીમે ૭૪ રન કરી વિજેતા બની હતી
જેમાં પાવી જેતપુર પોલીસ ટીમના ઇલેવન ના ખેલાડી હિતેન્દ્ર દેસાઇ કોન્સ્ટેબલ કરાલી post ને મેન ઓફ ધ મેચ જાહેર કરી ટ્રોફી આપવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


