Gujarat

ભીલપુર કાછલા ફળિયા તા.જી. છોટાઉદેપુરના રહેવાસી લક્ષ્મણભાઈ દિવાળીયાભાઈ નાયકાની ધર્મપત્ની ઝમલીબેન (ઉ.વ.આ.૨૮) પોતે તા.૨૭/૦૪/૨૦૨૨ના રોજ સવારના ૯/૦૦ થી ૧૦/૦૦ કલાકના આરસામાં તેમના ઘરેથી બોડેલી ખાતે પોતાના પિતાને દવાખાને સારવાર અર્થે લઈ ગયેલ તે દરમ્યાન કોઈને કોઈપણ જાણ કર્યા વગર ક્યાંક ચાલી જઈને ગુમ થયેલ છે.

આ ગુમ થનાર ઝમલીબેન કાળા રંગની ઓઢણી, મહેંદી રંગનો ચણીયો અને મહેંદી રંગનો કબજો પહેરેલ છે તથા ગળામાં ચાંદીની કંઠ્ઠી અને કાનમાં કડી પહેરેલી છે. તેમજ તેમનું મોઢું લંબચોરસ અને રંગે શ્યામ વર્ણના આશરે  ચારેક ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે.
ઉપરોક્ત બહેનની કોઈને પણ કોઈપણ જાણ થાય કે ભાળ મળે તો મો.ન. ૭૦૧૬૩૦૮૦૮૮ પર સંપર્ક કરવાનું ઝોઝ પોલીસમથક દ્વારા જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

-બેન-નો-ફોટો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *