Gujarat

ભુવા વિકાસ ગ્રુપ તરફથી શ્રી વીરબાઈ મા ટીફીન સેવા ટ્રસ્ટ સાવરકુંડલાને દાન અર્પણ કરવામાં આવ્યું હતું

સાવરકુંડલા. તા
(બિપીન પાંધી દ્વારા)
ભુવા વિકાસ ગ્રુપ તરફથી શ્રી વીરબાઈ મા ટીફીન સેવા ટ્રસ્ટ સાવરકુંડલાને દાન અર્પણ કરવામાં આવ્યું હતું.અને ગામડામાં ટીફીનસેવા શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં ભુવા, ખડકાળા, બોરાળા, જુના સાવર, કેરાળા, મોલડી, અમૃતવેલમાં ટીફીન સેવા શરૂ કરવાનુ આયોજન છે. ઉપરના ગામના જરૂરિયાતવાળા લોકોની યાદી તૈયાર થયા ત્યારબાદ ટીફીન સેવા શરૂ કરવામાં આવશે..

IMG-20220209-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *