Gujarat

મહુધા તાલુકાના કપરૂપુર ગામે કિચન,ગાર્ડન ટ્રેનિંગ નું આયોજન કરાયું.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના કપરૂપુર ગામે મહિલા સશક્તિકરણ હેઠળ જિલ્લા પંચાયત બાગાયત દ્વારા કિચન ગાર્ડન ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે બાગાયત વિભાગમાંથી મહેન્દ્રભાઈ ચૌહાણ , આત્મ પ્રોજેક્ટ નાં ખેડૂત મિત્ર કાળાભાઈ આલમભાઈ સોઢા તેમજ સંગઠન ઉપ પ્રમુખ અલ્પેશ ભાઈ વાધેલા ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220517-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *