નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના કપરૂપુર ગામે મહિલા સશક્તિકરણ હેઠળ જિલ્લા પંચાયત બાગાયત દ્વારા કિચન ગાર્ડન ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાગાયત વિભાગમાંથી મહેન્દ્રભાઈ ચૌહાણ , આત્મ પ્રોજેક્ટ નાં ખેડૂત મિત્ર કાળાભાઈ આલમભાઈ સોઢા તેમજ સંગઠન ઉપ પ્રમુખ અલ્પેશ ભાઈ વાધેલા ઉપસ્થિત રહ્યાં હતાં


