Gujarat

માંગરોળ મા તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લી દ્વારા સહકાર ગૌરવ દિન ની ઉજવણી કરવામાં આવી

શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ માંગરોળ તથા કેશવ ક્રેડિટ કો – ઓપ દ્વારા સહકાર ગૌરવ દિન ની ઉજવણી કરવા માં આવી, આ ઉજવણી નિમિતે સહકાર ભારતી ની સ્થાપના દિવસ એટલે કે 12 જાન્યુઆરી ના દિવસ ને યાદ કરી સંસ્થા દ્વારા છેવાડાના નાના માણસો ને મદદરૂપ થઈ સમાજ માં હક્ક થી રહી શકે તેવા આયોજન વિશે ચર્ચા કરવા માં આવી, આ પ્રસંગે નોકરિયાત મંડળી ના ચેરમેન જેઠાભાઈ નંદાણિયા ની ખાસ ઉપસ્થિત રહી, તેમજ મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા, ડિરેક્ટર કાન ભાઈ નંદાણિયા, કેશવ ક્રેડિટ ના ડિરેક્ટર મિહિર ભાઈ વ્યાસ, સુરેશ ભાઈ સોલંકી, કેશવ ના મેનેજર, અન્ય સ્ટાફ તેમજ સિક્ષક મિત્રો વિગેરે હાજરી આપી હતી, કાર્યકર નું સંચાલન મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા એ કર્યું હતું,, રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area

IMG-20220111-WA0168.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *