Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથેનો લાઈવ કાર્યક્રમ

પરીક્ષા પે ચર્ચા”શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં યોજવામાં આવ્યો* આજની પરીક્ષા ના ચિંતાના પ્રશ્ર્નો,ઓનલાઇન પ્રશ્ર્નો, ઓફલાઈન પ્રશ્ર્નો,પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? તેવા પ્રશ્ર્નો, આવા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્ર્નો મુંજવતા હોય છે જયારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુરુજી બનીને દરેક વિધાર્થીઓના પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપીને ખુબ જ સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ની માહિતી બી.આર. સી.ભવન થાનગઢ દ્વારા પુરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને પ્રધાનાચાર્ય શ્રી હસમુખગુરુજી તથા સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરુજી તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્રારા સફળ બનાવ્યો હતો

રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

IMG-20220401-WA0180-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *