Gujarat

રાજકોટના સ્લમ વિસ્તારના બાળકો ને રાજકોટના અલગ-અલગ શ્રમ વિસ્તારના એરિયામાં જય ને નાના નાના ભૂલકાઓને આ  શનિવારે દાબેલી નું વિતરણ કરવા માં આવ્યું હતું

એવું એવું જરૂરી નથી કે માત્ર પૈસાનું દાન અચ દાન આપ્યું કહેવાય દાન અને સેવા ગમે તે પ્રકારે કરી શકાય અને બસ એ કરવું એજ છે સૌથી મોટું જીવનનું યોગદાન એવા રાજકોટના સ્લમ વિસ્તારના બાળકો ને રાજકોટના અલગ-અલગ શ્રમ વિસ્તારના એરિયામાં જય ને નાના નાના ભૂલકાઓને આ  શનિવારે દાબેલી નું વિતરણ કરવા માં આવ્યું હતું
———————————–
*🌻ગુજરાત યુવા સંગઠન🌻*
*🌹શ્રી માં ભવાની સેવા ગ્રુપ🌹
*🌻 સમાજ સેવા કેન્દ્ર🌻
દ્વારા દર અઠવાડિયે શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારોમાં જઈ બાળકોને નાસ્તા વિતરણ કરવામાં આવે છે, જેમાં આજે ઢેબર રોડ ગુરુકુળ મોવડી પ્લોટ રેલવેના પાટા પાસે ના વિસ્તાર માં  બાળકો ને મન ભાવન એવા દાબેલી નું વિતરણ કરવામાં આવ્યું હતું,આ સેવા કાર્યમાં જનસેવક રાજુ જુંજા, હિરેનભાઈ દુધાત્રા, સોનલબેન ડાંગરીયા, કરણ જુંજા, ધનરાજ ઝાલાવડીયા હાર્દિકભાઈ સરવૈયા નીરવભાઈ ચૌહાણ હરદીપસિંહ જાડેજા હેરીભાઇ સોલંકી     અભિષેક ભાઈ પટેલ વિજયભાઈચૌહાણ અંકિત ભાઈ પટેલ મૌવલિકભાઈ પટેલ પૂજાબેન રાજપુત શ્વેતાબેન રાજપુત શોભનાબેન ચૌહાણ બધા ટીમ મેમ્બરોએ હાજરી આપી આ કાર્યને ખૂબ સારી રીતે કર્યું હતૂ.

IMG-20220405-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *