Gujarat

રાજુલા પોલીસ સ્ટેશન વર્ષો બાદ એક જન્મ  દિવસ ઉજવાતા જોવા મળ્યો*

.
જન્મદિવસ ખુબ જ નાનો શબ્દ પરંતુ નાનો હોય કે મોટો હોય જન્મદિવસ ની ખુશી કોને ન હોય ?
આવી જ એક ખુશી રાજુલા પોલીસ સ્ટેશનમાં જોવા મળી
રાજુલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને પોલીસ સ્ટાફમાં લોકપ્રિય એવા  ભરતભાઈ વાળા (બી.એમ)નો જન્મદિવસ હોય જે પ્રસંગે રાજુલા પોલીસ સ્ટેશનના પટાંગણમાં આ જન્મ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે રાજુલા પોલીસ સ્ટેશનના આ કર્મચારીના જન્મદિવસ નિમિત્તે રાજુલા પોલીસ સ્ટેશન પી.આઇ.પ્રસાદ તેમજ પી.એસ.આઇ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ શહેરના તમામ પત્રકારોએ સાથે રહીને ઉજવ્યો ભરત ભાઇ વાળાને આજે ૩૭ વર્ષ પૂરા કરી ૩૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમની પોલીસ તરીકેની અત્યાર સુધીમાં ૧૩ વર્ષની નોકરી કરી પૂરી કરી ચૂક્યા છે ત્યારે  *રાજુલા પોલીસ સ્ટેશનમાં પત્રકારો અને પોલીસે જન્મદિવસ ઉજવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે*
તમામ પોલીસ સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો શુભેચ્છાઓ તેમજ ભેટ આપીને સૌ કોઈએ આ જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ..
.રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220603-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *