Gujarat

રાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ..

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ મનુભાઈ એ.શેઠ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્કુલના વિદ્યાર્થીનીઓ બહેન બની વિદ્યાર્થીઓ ભાઈ ને રાખડી બાંધી સારા શિક્ષણના આશિર્વાદ આપી ચોકલેટ આપી મોઢુ મીઠુ કરાવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220810-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *