Gujarat

રાધા માધવ કોલ્ડ્રિન્સ ના ઓનર દિવ્યેશભાઈ પરમાર ના આંગણે ગણપતિજી ની 108 દીવડા ની બાળાઓએ મહાઆરતી ઉતારી.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ મેઈન રોડ પર આવેલ રાધા માધવ કોલ્ડ્રિન્સ ના ઓનર દિવ્યેશભાઈ પરમાર ના ઘરે ગણપતિ મહારાજ ની સ્થાપના કરવામાં આવેલ હતી. જેમાં દરરોજ સવાર સાંજ મહા આરતી તેમજ મહા પ્રસાદ સહીત ઉજવણી કરાય હતી. જેમાં 10 દિવસ ગણપતિજી ની પરમાર પરિવાર દ્વારા ઉત્સાહ થી પૂજા અર્ચના કરાય હતી. જેમાં છેલ્લા દિવશે નાની બાલાઓ ના હસ્તે મહા આરતી નું આયોજન કરાયેલ હતું જેમાં પરમાર પરિવાર સહીત આજુબાજુ ના રહીશો એ પણ જોડાયા હતા ભક્તિભાવપૂર્વક દૂંદાળા દેવની આરાધના કરી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1662815440735.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *