શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા → ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ બ્રાન્ચ > છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે પીપલેજ બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૩૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે,
યયય
– કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં ૨૪૦
કિ.રૂ.૩૧,૨૦૦/
(૧) અનિલભાઇ સરતાનભાઇ જાતે નાયકા રહે. સુરા, નવી નગરી તા.હાલોલ જી.પંચમહાલ.
> પકડાયેલ ઇસમનું નામ
– સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) શ્રી એચ.એચ.રાઉલજી ઇન્યા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર (ર) હે.કો વ્રજેશભાઇ રમેશચંદ્ર બ.નં ૯૦૦ (૩) હે.કો જશવંતસિંહ પ્રતાપસિંહ બ.નં-૮૨૯ (૪) પોકો અનિલભાઇ ઇશ્વરભાઇ બ.નં-૦૩૦૮
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુ


