Gujarat વંથલીમાં તા.૨૯મીએ નારી સંમેલન… Posted on August 25, 2022 Author Admin Comment(0) આઈ.સી.ડી.એસ.-વંથલી ઘટક દ્વારા તા.૨૯-૮-૨૦૨૨ના રોજ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વંથલીના પટેલ સમાજ ખાતે યોજાનાર આ નારી સંમેલનમાં મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે મહિલાઓને તેમના હક્કો માટે જાગૃત કરવામાં આવશે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.