Gujarat

વેરાવળ ગ્રામ્ય વિસ્તાર નિ એસ ટી બસો માં પણ ફ્લેક્સ બેનર્સ ના રૂટ બોર્ડ અમિત જ્વેલર્સ ડો દિનેશ ભાઈ બારડ અને મહેન્દ્રભાઈ વિઠલાણિ દ્વારા અપાયો સહયોગ   

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ તેમજ પરી વહન અધિકારી પી પી ધામા તેમજ ડી એમ આર કે મગરા અને વેરાવળ સ્ટેન્ડ ઇન્ચાર્જ ડી આર મેસવાણીયા  દ્વારા  ગ્રામ્ય વિસ્તારોમાં અવર જવર કરતા મુસાફરો ને દૂર થી વાંચી શકે તે હેતુથી ફ્લેક્સ બેનર્સ ના બોર્ડ લોક સહયોગ થિ વેરાવળ ના ડો ડીકે બારડ હોસ્પિટલ ડો દિનેશ ભાઈ બારડ અમિત જ્વેલર્સ અને મહેન્દ્ર ભાઈ વિઠલાણિ ના આર્થિક સહાય થી વેરાવળ તાલાલા વેરાવળ વિઠ્ઠલપુર વેરાવળ પ્રાચી આંકોલવાડી વેરાવળ દેવગામ જુનાગઢ વેરાવળ સુત્રાપાડા કોડીનાર ચોરવાડ ઉના અને વેરાવળ પોરબંદર  વેરાવળ જાફરાબાદ વેરાવળ ઉના રુટ ની એસ ટી બસો માં આ સુવિધા આશીર્વાદ સમાન બની રહેલ હોય જેથી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા વેરાવળ ડેપો માં આ સુવિધા ઉપલબ્ધ કરી હોવાનું એક યાદીમાં જણાવાયુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *