ગીર સોમનાથ
ઘરમાં એકલી યુવતી પર અજાણ્યા યુવક નો હિંસક હુમલો.યુવતી ને છરી વડે ઇજા પહોંચાડી નાસી છૂટ્યો..
વેરાવળની ટાગોર નગર સોસાયટી માં રાત્રે ૮ વાગ્યા ના સમયે
યુવતી ને છરી વડે ઇજા પહોંચાડી નાસી છૂટ્યો..
ઘટના સ્થળે એસિડ ની બોટલ પણ મળી આવી…
એસિડ હુમલા નો પ્રયાસ…
22 વર્ષીય વિપ્ર યુવતી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
વેરાવળ ના ટાગોર 02 સોસાયટી ની ઘટના…
પોલીસ ઘટના સ્થળે પહોંચી…
હુમલાખોર યુવક ને પકડી પાડવા ચક્રો ગતિમાન…
ઘટના ના પગલે ચકચાર…
લોકો ના ટોળા ઉમટી પડ્યા…
