Gujarat

 વેરાવળ માં યુવા પ્રતિષ્ઠિત નિશાત ચોટાઈ તેમજ ચોટાઈ પરિવાર દ્વારા સમસ્ત ખારવા જ્ઞાતિના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ કિશોરભાઈ  નુ  સોની સમાજ લોહાણા મહાજન  મિલન ભાઈ જોષી દ્વારા પુષ્પો થી સન્માન કરવું 

સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજે અગિયારસ નીમિતે  ની ધ્વજા રોહણ પરંપરા ગત પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ખારવા સમાજ અખિલ ગુજરાત માછીમાર ના અધ્યક્ષ કિશોર ભાઈ મોહનભાઈ કુહાડા  તેમજ   શોભાયાત્રા નિકળી જેમા   ઉંટ ઘોડા  રીક્ષા માં ધાર્મિક દેવી દેવતા ના વિવધ ફ્લોટ્સ સાથે  ખારવા સમાજ ના ઈષ્ટ દેવ રામદેવ પીર મહારાજ ની ધ્વજા રોહણ ખારવા વાડ કામનાથ મંદિર વખારીયા બઝાર સોની બજાર સુભાષ રોડ
લાઈબ્રેરી ટાવર ચોક થઈ શોભાયાત્રા નિકળી જેમા ઠેર ઠેર સ્વાગત કર્યું જેમા સોની સમાજ ના ગિરીશ ભાઈ પટ્ટ માજી પ્રમુખ લક્ષ્મી દાસ ભાઈ સાગર પ્રદીપ ભાઈ ચોક્સી તેમજ લોહાણાં મહાજન ના પ્રમુખ  દીપક ભાઈ કક્કડ રમેશ ભાઈ ભુપ્તા તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ તેમજ સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના મિલન ભાઈ જોષી   નાનજીભાઈ ચાવડા સોની યોગેશ ભાઈ સતીકુંવર તેમજ યુવા પ્રતિષ્ઠિત  ડો નિશાંત ચોટાઇ ડો ત્રિશાંત ચોટાઇ  ડો દિલીપ ભાઈ  ચોટાઈ જયકર ભાઈ ચોટાઈ વીજયભાઇ ચોટાઈ જનક ભાઈ સૌમેયા સહિત મીના બેન ચોટાઇ પરિવાર સાથે પુષ્પો સાલ ઓઢાડી ને સન્માનીત કરાયા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

IMG-20220906-WA0220.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *