Gujarat

વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ ની ચુંટણી કરવામાં આવસે  સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા ખાંરવા સમાજ ને ચુંટણી માટે  ઉમેદવારી  નોંધાવે તેવું જણાવ્યું 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર  વેરાવળ
વેરાવળ માં આજરોજ સમ્સ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જનતા કી જાનકારી દૈનીક ના પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર   ને આપેલ મુલાકાત મા
જણાવ્યું હતું આગામી દિવસોમાં સમાજ દ્વારા ચુંટણી કરવામાં આવશે જેમાં ખારવા સમાજ માથી કોઇપણ વ્યક્તિ ચુંટણી માં ભાગ લઇ શકે છે જેમાં ૧૯ વર્ષ થી જીતુભાઈ મોહનભાઈ કુહાડા સમાજ ના પટેલ શ્રી તરીકે ની ફરજ બજાવતા હોય અને ખારવા સમાજ મા અનેક પ્રગતિસિલ કાર્ય કરવા પ્રયત્ન સીલ રહી ને અનેક સમાજ લક્ષી કાર્ય સમુહ લગ્ન નુ આયોજન આરોગ્ય લક્ષી કેમ્પ તેમજ અન્ય સેવા કામગીરી માટે પોતાની માનદ સેવા બજાવી
 હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220724-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *