સોની હરેશ ભાઈ પી પી સતીકુંવર વેરાવળ
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ૧૦૮ પોથી કથાનો મહા ધર્મોત્સ્વ
વેરાવળ મા સામાજિક કાર્યકર અને આહિર સમાજ ના અગ્રણી શ્રી જગમાલ ભાઈ જાદવ ભાઈ વાળા દ્વારા ધર્મ અને ભક્તિ નો અનોખો ત્રિવેણી સંગમ માટે નુ સુંદર આયોજન તારીખ ૦૩ / ૧૦/ ૨૦૨૨ થી તારીખ ૦૯ /૧૦ /૨૦૨૨ સુધી શિવમ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા માં સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા દ્વારા કોઈ સામાન્ય વ્યક્તિ પણ પોતાના પિતૃઓ ની પોથી રાખી શકે તે હેતુથી
પોથી ની શુલ્ક વ્યવસ્થા રાખી જેમા પોથી તદન ની શુલ્ક પોથી નોંધાવવા માટે જગદિશ ભાઈ વાળા મો ૭૦૯૬૪૭૭૭૭૭
તેમજ હરેશ ભાઈ વ્યાસ મો ૯૪૨૭૭ ૩૯૧૭૯ પર સંપર્ક કરવા જણાવ્યું હતુ અને
ધર્મ અને ભક્તિના આ રૂડા અવસર નો લાભ દરેક ભાઈઓ બેહનો અને વડીલો ને લેવા સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા શિવમ ગૃપ તેમજ જગદિશ ભાઈ વાળા દ્વારા પત્રકાર હરેશભાઈ સતીકુંવર ને જણાવ્યું હતું


