Gujarat

વેરાવળ માં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ની પુણ્યતિથિ નીમીતે શ્રીનાથ જી ની ઝાંખી નુ આયોજન

વેરાવળ મા  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ  સતીકુંવર ની પુણ્યતિથિ નીમીતે મુંબઈ ના રાજશ્રી મિના પંજાબી મિનાનગી દ્વારા  સેવા કીય કાર્ય માટે સદા અગ્રેસર રહેતા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ  તેમજ  વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના સયુંકત ઉપક્રમે  શ્રીનાથ જી ઝાંખી નુ આયોજન કરેલ છે જેમાં  સત્સંગ મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાશે  આયોજન તેમજ લૌક સાહિત્યકાર ચારણ ગઢવી વીજય દાન ગઢવી દ્વારા માતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત માં વીસે લોક સાહિત્ય ની કોઠા સુજ વાતો રજુ કરશે તેમજ રાત્રે પારસ રૂપારેલ તેમજ પીયુષ રૂપારેલ દ્વારા આયોજીત   શ્રીનાથજી ની ઝાંખી શ્રીનાથજી સત્સંગ  મંડળ દ્વારા  સત્સંગ યોજાશે જેમાં  આ કાર્યક્રમ અંતર્ગત નિસ્વાર્થ ભાવે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી  શ્રી મહેશ ભાઈ વાંજા સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને રસિકભાઈ પટેલ ડો પરમાર સાહેબ ના અદયક્ષ સ્થાને આ સુંદર આયોજન સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા  જાહેર આમંત્રણ આપ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *