Gujarat

વેરાવળ માં  સ્વર સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા વેરાવળ સોમનાથ માં સીટી બસ સેવા શરૂ કરવા ચીફ ઓફિસર તેમજ નાયબ કલેક્ટર શ્રી ને પ્રયત્ન સીલ રજુઆત કરી  અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ huj

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા મા છેલ્લા કેટલાક સમયથી સોમનાથ વેરાવળ  નગરી માં સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવેલ જે બાબતે  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી ચીફ ઓફિસર તેમજ નાયબ કલેક્ટર સરયુ બેન ઝણકાટ ને પત્ર પાઠવી ને રજુઆત કરી જેમાં જણાવ્યું હતું કે વેરાવળ માં સિનીયર સીટીઝનો વડીલો મહીલા ઓ વિદ્યાર્થીઓ માટે તેમજ સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે ભાવિકો ને ધ્યાન માં રાખી સીટી બસ સેવા ખાસ જરૂરી હોય અને રીશ્રા તેમજ અન્ય વાહનો મા મોંઘી જોખમી મુસાફરી કરવાની નોબત આવેછે આ બાબત ને ધ્યાન માં રાખી સીટી બસ સેવા વહેલી તકે કાર્યરત કરવા પ્રયત્ન સીલ રજુઆત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર લક્ષમીબેન સોની યુસુફ ભાઈ ગામેતી અને શૈલેષભાઈ બાબરીયા પ્રદીપ નિમબારક સહીત ના દ્વારા કરવામાં આવી છે હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *