સવિનય સાથ જણાવવાનું કે ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ મંત્રી
તરીકે અમરેલી કોળી સમાજના આગેવાન ભરતભાઈ મકવાણા ની વરણી થતા વેલનાથ યુથ ફાઉન્ડેશન
અમરેલીના આગેવાનો હરેશભાઇ જાદવ કુરિયા.રમેશભાઈ મોરવાડિયા.
ધનજીભાઈ મકવાણા.ભરત ભાઈ કોરડીયા.કલ્પેશભાઈ ચૌહાણ.પરેશભાઈ મકવાણા.તુષારભાઈ માન્ડલીયા.રમેશ ભાઈ ચૌહાણ.સંજયભાઈ સુરાણીયા. વશરામ ભાઈ મોરવાડિયા.જગદીશભાઇ ચાવડા વિગેરે આગેવાનોએ પુષ્પગુચ્છ ને હાર
પહેરાવી સ્વાગત કરેલ હતું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

