બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું ગુજરાતનુ શક્તિપીઠ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશ ના માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે જ્યારે યાત્રાધામ અંબાજી ખાતે નેતા અભિનેતા માતાજીના ચરણે આશીર્વાદ લેવા આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા અંબાજી મંદીર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને માતાજીના ગર્ભગૃહ માં વિશેષ પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેઓ માતાજી ની ગાદી ઉપર ગયા અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને હાથ ઉપર રક્ષા કવચ પણ બંધ આવ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


