Gujarat

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા કર્યા માઁ અંબાના દર્શન

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું ગુજરાતનુ શક્તિપીઠ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશ ના માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે જ્યારે યાત્રાધામ અંબાજી ખાતે નેતા અભિનેતા માતાજીના ચરણે આશીર્વાદ લેવા આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા અંબાજી મંદીર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને માતાજીના ગર્ભગૃહ માં વિશેષ પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેઓ માતાજી ની ગાદી ઉપર ગયા અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને હાથ ઉપર રક્ષા કવચ પણ બંધ આવ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

1640956981582.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *