શાપર-વેરાવળ સહીત ની જુદી જુદી સ્કૂલો માં અભ્યાસ કરતા આ તારલાઓ એ 2022 ni સામાન્ય પ્રવાહ ની પરીક્ષા આપેલ હતી જેમાં પરિણામો આવતા જેમાં પેલા નંબરે શાપર-વેરાવળ ની ભાગોળે આવેલ આદર્શ સોસાયટી માં રહેતી હિતાક્ષી બેન મનોજભાઈ પુરાણવૈરાગી એ 97.45% પર્સન્ટેજ મેળવ્યા છે. જેમાં બીજા નંબરે ગુંદાસરા ગામે રહેતા યાજ્ઞિક નયનભાઈ કુબાવતે 74.76% પર્સન્ટેજ મેળવીયા છે. જયારે ત્રીજા નંબરે શાન્તિધામ સોસાયટી માં રહેતી જાનવી બેન મિથુનભાઈ દેવમુરારી એ 70.51 પર્સન્ટેજ મેળવી ત્રણેય તારલાઓ એ શાપર-વેરાવળ તેમજ રામાનંદી સાધુ સમાજ નું ગૌરવ વધાર્યું છે.તે બદલ જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ ના હેડ વિપુલભાઈ આહીર તેમજ વેરાવળ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા અને તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા શાપર-વેરાવળ ના રિપોર્ટર પંકજ ટીલાવત સહીતનાઓ એ ખુબ-ખુબ અભિનંદન પાઠવેલ હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ
