મકસુદ કારીગર,કઠલાલ
સમસ્ત ખડાયતા સમાજના ઇષ્ટદેવ શ્રી કોટીયક પ્રભુના પ્રાગટ્ય દિન પ્રસંગે સમસ્ત કઠલાલ ખડાયતા વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી કોટીયક પ્રભુની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી
અને આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, અનારા સરપંચ શ્રીમતી શિલ્પાબેન શાહ, કઠલાલ નગરપાલિકા સદસ્ય મિતેશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા


