Gujarat

શ્રીમતી પી ડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે માતૃભૂજન કાર્યક્રમ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવ્યો 

નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી ની સંસ્કારદીપ સ્કૂલ ખાતે નવરાત્રી ના પાવન અવસર નિમિત્તે માતૃ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ એ પોતાની માતાનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ, એન કે નાવડીયા, હિતેશ આણંદપુરા, નરેશ પુજારા નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખશ્રી સુરેશભાઈ , ભગવાનભાઈ પટેલ શરદભાઈ ગાભાણી  ઉદ્યોગપતિ ચંદુભાઈ કોઠીયા, નિલેશભાઈ પટેલ સંસ્કારદીપ ના આચાર્ય તથા શિક્ષક ગણ, મોટી સંખ્યામાં માતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220926-WA0260.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *