રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ-કઠલાલના ધારાસભ્ય કાળુસિંહ ડાભી ના વરદ હસ્તે કઠલાલ તાલુકાના સંદેસર થી ચરેડ મેન રોડ ને જોડતાં અંદાજીત રકમ 60 લાખ ના ખર્ચે 3 કિલોમીટર ડામર રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે
આ પ્રસંગે સંદેસર ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મણ ભાઈ કઠલાલ તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ સોલંકી ખેડા જિલ્લા કોંગ્રેસ સોસિયલ મિડિયા મહામંત્રી અવિનાશ ડાભી અગ્રણી કાર્યકર જનક ભાઈ અને ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
3 Attachments


