Gujarat સાવરકુંડલા શહેરની પ્રાકૃતિક સૌંદર્યની સૂર્યાસ્તની એક અનોખી ઝલક.. કહીં દૂર જબ દિન ઢલ જાયે.!! Posted on January 10, 2022 Author Admin Comment(0) સાવરકુંડલા (બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલા કબીર ટેકરીનાં પાછળનો નયનરમ્ય નઝારો ઢલતે હુએ આફતાબ કા નઝારા.. એક તો નાવલીનું ડેમનું પાણી અને સૂર્યાસ્ત થતી એ પળ ઘડીબેઘડીનું અનુપમ દ્રશ્ય સૌ કોઈનું મન મોહી લે ખરું.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.