સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
ખાદીધારી, સમાજસેવક મુરબ્બી સ્વર્ગસ્થ લલ્લુભાઈ શેઠ દ્રારા નિર્મિત નૂતન કેળવણી મંડળની અનેક સંસ્થાઓ સાવરકુંડલા કાર્યરત છે જેમાની વી.ડી.કાણકીયા કોલેજના ૫૧ મા વાર્ષિક ઉત્સવનું દિપ પ્રાગટ્ય કરતા કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી તેમજ માનવમંદિરના સ્થાપક સંતશ્રી ભક્તિરામબાપુ તેમજ મહાનુભાવો.
કોલેજ દ્રારા શૈક્ષણિક સિધ્ધીઓની સાથે વિશિષ્ટ સિધ્ધી મેળવેલ ભૂતપૂર્વ વિધાર્થીનું સન્માન કરવામાં આવેલ છે. કોલેજના ડૉ.પ્રો.રવિયાસાહેબ અને સ્ટાફ દ્રારા આયોજન કરવામાં આવેલ.


