Gujarat

થલતેજ પાસે પાણીમાં બંધ ગાડીઓ બોટની જેમ હિલોળા લેવા લાગી

થલતેજ પાસે પાણી ભરતા અનેક ગાડીઓ બંધ થઈ ગઈ હતી. આથી માલિકોને કાર મૂકીને નીકળી જવું પડ્યું હતું. વધુ પાણી ભરાતા આ ગાડીઓ બોટની જેમ રસ્તા પર તરવા લાગી હતી.