Gujarat

સાવરકુંડલા શહેરનું નામ રોશન કરતાં શંકર આર્ટ હબના તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન. શંકરા હબના વિદ્યાર્થી દ્વારા અમરેલી જિલ્લા ખાતે આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ કલા મહાકુંભ ૨૦૨૨માં અદભૂત પ્રદર્શન. તેમની આર્ટ પ્રત્યેની લગન અને મહેનતના ફળસ્વરૂપે એક સ્પર્ધામાં પ્રથમ નંબર અને બીજીમાં પ્રથમ અને દ્વિતીય બંને સ્થાન મેળવી સાવરકુંડલા તથા શંકર આર્ટ હબનું નામ રોશન કર્યું.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ચિત્રકલાની સ્પર્ધામાં જિલ્લા લેવલ પ્રથમ સ્થાન મેળવનાર ખોલકીયા શુભમ તથા કીબોર્ડ પ્લેઈંગની સ્પર્ધામાં પ્રથમ સ્થાન આશીષ ચૌહાણ અને દ્વિતીય સ્થાન પલ્લવ જોશી.  વિદ્યાર્થીઓએ મ્યુઝિકનું માર્ગદર્શન શંકર આર્ટ હબના સંચાલક કંદર્પ ભટ્ટના હેઠળ લીધેલ છે તથા ચિત્રકલાનુ માર્ગદર્શન અમીબેન ગોસ્વામીના હેઠળ લીધેલ છે.

IMG-20220210-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *