Gujarat

સાવરકુંડલા શહેરમાં આજરોજ પ્રાતઃ સ્મરણીય સંતોએ અહીં મહેશ ટોકિઝવળા રોડ પર સ્થિત બાપા સીતારામ મોબાઇલ શોપનું  ઉદ્ઘાટન કર્યું.. સેવકની લાગણીને સહર્ષ સ્વીકારી.. 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા) આજરોજ સાવરકુંડલા શહેરમાં મહેશ ટોકિઝવાળા રોડ પર  આવેલાં બાપા સીતારામ મોબાઇલ શોપનું પ. પૂ. ઉષામૈયા શીવદરબાર આશ્રમ કાનાતળાવ તેમજ પ. પૂ. સંતશ્રી ભક્તિબાપુ માનવમંદિર હાથસણીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના પ્રોપરાઈટર સમાજ સેવક હિતેષભાઈ સરૈયા છે. આમ સેવકોની લાગણીને સંતોએ સહ્રષ સ્વીકારી  ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ પણ મુલાકાત લીધી હતી. સંતોએ આશીર્વાદ આપ્યા હતા. આ સંદર્ભે હિતેશભાઈને ઠેર ઠેરથી શુભકામનાઓના સંદેશા પણ મળી રહયા છે..

IMG-20220403-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *