Gujarat

સાવરકુંડલાના વતની હાલ મુંબઈ રહેતા ગૌપ્રેમી જયેશભાઈ માટલીયાના સ્વાસ્થ્ય સંબંધી ખબર પૂછતાં સાવરકુંડલા માનવમંદિરના સંત પૂ.ભક્તિરાબાપુ અને ચાહક વર્ગ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલાના વતની હાલ મુંબઈ રહેતા ગૌપ્રેમી જયેશભાઈ માટલીયાને હમણાં થોડાં દિવસ પહેલાં તબિયત લથડી હતી.રાજકોટ પાંચ દિવસ દાખલ કરેલ. તેમની તબિયતના ખબરઅંતર પુછતાં માનવમંદિરના સંતશ્રી ભક્તિબાપુ અને નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તેમજ અમરેલી જીલ્લા સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર સુર્યકાંતભાઈ ચૌહાણ અને બળવંતભાઈ મહેતા તેમજ ખુબ મોટી સંખ્યામાં ગૌપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા..

IMG-20220403-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *