Gujarat

સુત્રાપાડા ખાતે યુવા મોરચા દ્વારા વિકાસ તિરંગા બાઈક યાત્રા કાઢવામાં આવી.

પ્રાચી.
દેશભરમાં ચાલી રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ 75મો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના સંદભે ના કાર્યક્રમના અનુસંધાને આજે સુત્રાપાડા મુકામે સુત્રાપાડા શહેર યુવા મોરચા દ્વારા  વંદે માતરમ, ભારત માતા કી જય, ના નાદ સાથે વિકાસ તિરંગા બાઇક યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી દિલીપભાઈ બારડ સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ શ્રી દિપકભાઈ કાછેલા સુત્રાપાડાના મહામંત્રી શ્રી ચેતનભાઈ આચાર્ય જિલ્લા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વાઢેર તથા ભાર્ગવભાઇ મોરી દરેક મંડળ ના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રી ઓ સુત્રાપાડા નગરપાલિકાના સભ્યશ્રી ઓ સુત્રાપાડા શહેર યુવા પ્રમુખ શ્રી હરેશભાઇ મેર મહામંત્રી શ્રી ધર્મેશભાઈ બારડ તથા સુત્રાપાડા ગ્રામ્યના યુવા પ્રમુખ શ્રી જશુભાઈ વાઢેર તેમજ યુવા મોરચાના તમામ હોદેદારો તથા નગરજનો ,યુવાનો એ હાજરી આપી આ વિકાસ તિરંગા બાઈક યાત્રા માં જોડાયા હતા.

IMG-20220615-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *