સુરતના આંગણે ટેકસટાઇલ ક્ષેત્રના વિવિધ પ્રકારના મશીનરીનું એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે આ એક્ઝિબિશનમાં ખરેખર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત ના સપનાને સુરતના ટેક્સટાઇલ મશીનરી ના વેપારી શ્રી અરવિંદભાઇ ઇસામલીયા એ સાકાર કર્યું હતું અત્યારના ડિજિટલ યુગમાં ધંધા નો વિસ્તાર કેવી રીતે થાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યારે લોકાર્પણ દૈનિકના પ્રતિનિધિ સાથે વાત કરતા શ્રી અરવિંદભાઇ ઈસામલીયા એ જણાવ્યું હતું કે અત્યારના આ સમયમાં તેની પોતાની બનાવેલી ‘મેક ઇન ઇન્ડિયા ‘ ની એક પ્રોડક્ટ જે ક્રોચેટ મશીન તેમણે તૈયાર કર્યુ હતું એક નાના ધંધાદારી તેને લઈ સારી રીતે તેના ધંધા નો વિસ્તાર કરી શકે છે અને સારો એવો નફો પણ કરી શકે છે ,જે આ એક્ઝિબિશનમાં અરવિંદભાઈ ઈસામલીય તેની સ્ટાકૅ ઇન્ટરનેશનલ નામની કંપની દ્વારા આ ક્રોચેટ મશીન ને લોકો સમક્ષ મૂકવામાં આવ્યું હતું તેમજ દરેક ટેંક્ષટાઇલ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા વેપારીઓ આ એક્ઝિબિશનની મુલાકાત લેતા હોય છે એવામાં 70% વેપારીઓનું માનવું છે કે ક્રોચેટમશીન એક વિવિધતા ભર્યું મશીન છે જે ટેક્સટાઇલ ક્ષેત્રમાં જ્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો હોય ત્યારે આ મશીનની અત્યારના આ સમય પ્રમાણે માંગ છે અને વેપારીઓ પણ વધારેમાં વધારે એક્ઝિબિશનમાં ભાગ લઇ રહ્યા છે અને જાણી રહ્યા છે કે અત્યારે આ સમયમાં આપણને કઈ મશીનથી વધારે લાભ થાય છે તેની જાણકારી લઇ રહ્યા છે એવામાં આ એક્ઝિબિશનમાં સ્ટોલ નંબર B-10 કે જે સ્ટાકૅ ઇન્ટરનેશનલ એટલે કે શ્રી અરવિંદભાઇ ઈસામલિયા એ સ્ટોલ મૂકેલો છે અને આ સ્ટોલ ઉપર ક્રોચેટમશીન લોકો સમક્ષ મૂકવામાં આવ્યું હતું ત્યારે અહીં આવતા તમામ વેપારીઓ આ ક્રોચેટ મશીન ને જોવા અચૂક પધારે છે આ ક્રોચેટ મશીન જોઈ અને તેની વિગત અને જાણકારી લઈ ઘણા વેપારીઓએ આ ક્રોચેટ મશીન વસાવા ની તૈયારી દર્શાવી હતી તેમજ ઘણા વેપારીઓએ આ મશીનની શ્રી અરવિંદભાઇ ઈસામલિયા પાસે સ્ટોલ ઉપર જ બુક કરાવી દીધી હતી આ એક ટેક્સટાઇલ મશીનરી ક્ષેત્રમાં સ્ટાકૅ ઇન્ટરનેશનલ કંપનીની ઉપલબ્ધિ પણ વેપારીઓ એ ગણી છે કે જે પુરી મેક ઇન ઇન્ડિયા છે આ એક્ઝિબિશન તારીખ :૪ -૫ -૬ જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનું હોય તેથી બહારના પણ વેપારીઓ અરવિંદભાઈ ને ફોન કરી એક્ઝિબિશનમાં આવવા માટે પાસ ની માગણી કરી રહ્યા છે જે બતાવી રહ્યા છે કે અમારે પણ આ મશીનરી જોવી છે અને લેવી છે તેવી તૈયારી દર્શાવી રહ્યા છે


