Gujarat

સોમનાથ થી યાત્રાધામ આશાપુરા માતાનાં મઢ અને મુંબઈ મહારાષ્ટ્ર  ની એસ ટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેવી રાજશી મિના દ્વારા રજૂઆત કરી 

સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનો ટુંક સમયમાં જ શરૂ થસે જેમાં સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા અને એસ.ટી તંત્ર ના સતાધીશો વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર ને રજુઆત કરી જેમાં સોમનાથ થી આશાપુરા માતાનાં મઢ ની એસ.ટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તો આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ને પણ માં આશાપુરા માતાજી ના દર્શન કરવા માટે ની તેમજ મુંબઈ મહારાષ્ટ્ર તરફ જવા માટે ઍક્પણ  એસ ટી બસ આ વિસ્તાર માં થી ન હોય અને ટ્રેન માં પણ જગ્યા મળી શક્તી નથી  જેથી કટકે કટકે જવા ની નોબતો આવે છે ત્યારે આ બાબતે આ  સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને મેનેજીંગ ડિરેકટર તેમજ તંત્ર ના સતાધીશો રજૂઆત કરી હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું

IMG-20210726-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *