સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા ગીર સોમનાથ મિડિયા સેન્ટર દીપક કક્કડ દ્વારા સોમનાથ ટ્રસ્ટ ના સહયોગથી તેજસ વ્યાસ ઍન્ડ રોટરી દ્વારા અનેક પર્ફોમન્સ રજૂ કરી હતી જેમાં પ્રવીણ ભાઈ બારોટ દ્વારા શિવ લહેરી નગર મે જોગી આયા અલ્પા વ્યાસ દ્વારા એક રાધા એક મીરાં ઍ તમામ ઓડિયન્સ ને બેઠા થવા ન દીધા જેમા સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિંહ જાડેજા અને જીતુભાઈ દ્વારકા વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


