Maharashtra

ઐશ્વર્યા રાય બચ્ચન ફરી પડદા પર રોયલ લૂકમાં નજર આપશે

મુંબઈ
ઇન્ડસ્ટ્રીનાં મહાન નિર્દેશકોમાંથી એક મણિરત્નમની મેંગ્નમ ઓપસ ‘પોન્નિયિન સેલવન-૧’ ની આતુરતાથી રાહ જાેવાઇ રહી છે. હાલમાં જ ફિલ્મનું ધમાકેદાર ટીઝર લિલીઝ થયુ હતું જેમાં દરેક કિરદારની ઝલક જાેવા મળી હતી. આમ તો એક મલ્ટીસ્ટાર ફિલ્મ છે જેમાં ઐશ્વર્યા લક્ષ્મી, કાર્તિ, ચિયાન વિક્રમ અને શોભિતા ધૂલિપતા જેવાં સ્ટાર્સ છે. સૌથી વધુ ચર્ચા તો ઐશ્વર્યા રાય બચ્ચનની છે. એક વખત ફરી પડદા પર તે હેવી મેકઅપ અને ભારે ભરખમ જવેલરી પહેરલાં રોયલ લૂકમાં નજર આવશે. આપને જાણીને હેરાની થશે કે તેને સજાવવા માટે એક બે નહીં પણ ૧૮ ડિઝાઇનર્સની મેહનત છે. પોન્નિયિન સેલવન ૧ માં (ઁજી-૧)માં ઐશઅવર્યા મહારાણી નંદનીનાં કિરદારમાં છે. જેનું હાલમાં જ નવું પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મમાં એક્ટ્રેસનો આ લૂક ચૌલ યુગનીરાણીનાં ગેટઅપમાં છે. જેનાં આભૂષણોની બનાવટ જાેવા જેવી છે. નંદિની અને પજુવૂરની રાણી ( ર્જીેંર ૈહઙ્ઘૈટ્ઠહ છષ્ઠંિીજજ છૈજરુટ્ઠિઅટ્ઠ ઙ્મીાજરદ્બૈ)નાં આભૂષણ ડિઝાઇન કરવાની જવાબદારી ત્રણ પ્રતિભાશાળી ડિઝાઇનર્સને સોંપવામાં આવી હતી. પણ આ આભૂષણોને ચૌલ યુગની વાસ્તિવિકતામાં બદલા માટે તે ડિઝાઇનર્સે ૧૮ પ્રતિભાશાળી શિલ્પકારોની મદદ લીધી છે. જાણકારી અનુસાર હૈદરાબાદનાં કિશનદાસ એન્ડ કંપનીનાં કારીગરોનાં આભૂષણોની ડિઝાઇન કરી છે. આ જ્વેલરીને ગત યુગની વાસ્તવિકતામાં ઢાળવા માટે ડિઝાઇનર્સને ૬ મહિનાનો સમય લાગ્યો હતો.

Page-42.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *