મુંબઈ
સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં તેજી જાેવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારને નીચલા સ્તરેથી સારો સપોર્ટ મળ્યો છે. આજે વૈશ્વિક સંકેતો પણ મજબૂત દેખાઈ રહ્યા છે અને તેની અસર ભારતીય શેરબજાર પર જાેવા મળી રહી છે. મ્જીઈ સેન્સેક્સ ૫૪૧૪૬ ના સ્તર પર ખુલ્યો છે અને દ્ગજીઈ નિફ્ટી ૧૬,૧૧૩ ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ ૩૭૬.૫૭ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકાના ઉછાળા સાથે ૫૪,૧૨૭.૫૪ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ૧૧૬.૯૦ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકાના ઉછાળા સાથે ૧૬,૧૦૬.૭૦ પર ટ્રેડ કરી રહ્યો છે. આજના ટ્રેડિંગમાં ચોતરફ ખરીદી છે. નિફ્ટી પર બેન્ક અને ઓટો ઈન્ડેક્સ લગભગ ૧ ટકા મજબૂત દેખાઈ રહ્યા છે, જ્યારે આઈટી ઈન્ડેક્સ લગભગ ૧.૫ ટકા ઉપર છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ ૧ ટકાથી વધુ વધ્યો છે. નાણાકીય સૂચકાંક અડધા ટકાથી વધુ ઉપર છે. એફએમસીજી, મેટલ અને ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં જાેવા મળી રહ્યા છે. હેવીવેઇટ શેરોમાં સારી ખરીદારી જાેવા મળી રહી છે. આજે સેન્સેક્સ ૩૦ના ૨૮ શેરો લીલા નિશાનમાં જાેવા મળી રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં ્ૈં્છદ્ગ, ર્ઁંઉઈઇય્ઇૈંડ્ઢ, જીેંદ્ગઁૐછઇસ્છ, દ્ગ્ઁઝ્ર, સ્શ્સ્ અને ૈંઝ્રૈંઝ્રૈંમ્છદ્ગદ્ભનો સમાવેશ થાય છે. ટાઇટન ૪.૯૪ ટકા અને એશિયન પેઇન્ટ્સ ૨.૨૪ ટકા ઉપર છે. મ્ઁઝ્રન્ ૨.૦૫ ટકા ઉપર છે. દ્ગઁઝ્રમાં ૨.૦૨ ટકા અને વિપ્રોમાં ૧.૭૭ ટકાના વધારા સાથે કારોબાર ચાલુ છે. ર્ંદ્ગય્ઝ્ર ૧.૬૧ ટકા અને પાવરગ્રીડ ૧.૫૯ ટકાની મજબૂતી પર યથાવત છે. બજાજ ફિનસર્વ ૧.૦૬ ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૨ ટકા ડાઉન છે. બજાજ ફાઇનાન્સ ૦.૫૫ ટકા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૨ ટકા અને સિપ્લા ૦.૨૯ ટકાના ઘટાડા સાથે જાેવા મળી રહ્યા છે.


