તા. 30/04/2023, રવિવાર ના રોજ, કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને AMTS ના સભ્ય shardul શાર્દુલભાઇ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશન ના સભ્યો શરદભાઈ પટેલ, નિશ્ચલભાઈ પટેલ, જોલી અઘ્યારુ, ધ્રુમિત ઠક્કર, દીપેશભાઈ સથવારા,

હાર્દિક સુખડીયા, જય દેસાઇ દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ મણીનગર વિસ્તારમાં આવકાર હોલ પાસે અમુલ કોર્નર પર કરવામાં આવ્યું. છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળામાં રાહદારીઓ માટે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.


