આજરોજ ખાડિયા દેસાઈ ની પોળ ખાતે અખાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અખાભગત જન્મ જંયતિ ની ઉજવણી કરવામા આવી હતી જેમા અખાભગત ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી મૈત્રી પાસાવાલા દ્વારા આઇસક્રીમ વહેચી અખાભગત જીવન પરિચય તેમજ તેમના લખેલા કાવ્યો નુ પઠન કરી ઉજવણી કરવા મા આવી હતી આ કાર્યક્રમ મા સ્થાનિક લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા


