Gujarat

ગોપીતળાવ પ્રા.શાળામાં પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરાયું.

 અહેવાલ નિસાર શેખ , મહુધા
મહુધા તાલુકાના ઉંદરા તાબે આવેલ ગોપીતળાવ પ્રાથમિક શાળામાં 15 મું નાણાપંચમાં તાલુકા કક્ષાએ 2021-22 આયોજનમાં પેવર બ્લોકનું કામનું મહુધા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જેતસિંહ.બી.પરમાર નાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સરપંચના પ્રતિનિધિ રાજેશભાઈ તથા ગ્રાપંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230206-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *