મકસુદ કારીગર,કઠલાલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા અયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય સંજયસિંહ મહિડા, જિલ્લા ઉપપ્રમુખ નટવરસિંહસોઢા,ડી.કે.સોઢા,સંયોજક હિરેનભાઈ પોકાર,નટવરસિંહ તેમજ આજુબાજુ ગામના સરપંચ ,ગ્રામજનો,,આગેવાનો,શિક્ષણ ગણ સવાદમાં જોડાયા સમગ્ર આયોજન વતી ડી.કે સોઢા એ આભારવિધિ કરી હતી.


