Gujarat

છેલા એકાદ માસ થી ખાંભા શહેર માં આંતક મચાવનાર “સદામ “નામના ખૂતિયાઓ આખરે કાબુમાં લઈ જંગલ વિસ્તારમાં છોડાયો 

ખાંભાની મેઇન બજાર શેરી ગલીઓમાં “સદામ” નામના આંતકી ખુટિયાએ ગમે તે વ્યક્તિ બાળકો નીકળતી મહિલા ઓ  ને શીંગડે ચડાવી ઉલાળી ઘાયલ કરીઆંતક મચાવી દે ખાંભા ગ્રામ પંચાયત ના વાલ મેન પતુ ભાઈને તેઓના ઘરના દરવાજા પાસે ધીક મારી છાતીની પાસ્લીભાંગી નાખતા 15 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે લ તે સમયગાળા માં વિશાળ કદના અને મોટા શિગડા ધરાવતા સફેદ ખૂટ્યા એ 20 થી 25 લોકોને શિંગડા માથા મારી ઘાયલ કરાયાના બનાવ બાદ મહાદેવ પર આમાં એક વૃદ્ધ ને ઘાયલ કર્યાની જાણ ખાંભાના બાબાભાઈ ખુમાણને થતા યુવાનો ની ટીમ લઈ પશુ દવાખાનાનાં ઋષિ ગેડિયા ને તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર બોલાવી બેભાન કરી પચીસ જેટલા યુવાનોએ ટ્રેક્ટર માં ચડાવી ગીદરડી રોડ ઉપર જંગલ વિસ્તારમાં છોડી મુકતા ગ્રામજનો ભય મુક્ત બન્યા છે

IMG-20230103-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *