છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર માં જેતપુર ગ્રામ પંચાયત ખાતે ઈ શ્રમ કાર્ડ ના કેમ્પ માટે આયોજન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લાભાર્થીઓ આ કેમ્પ નો લાભ લીધો હતો તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને લાભાર્થીઓ ને ઈ શ્રમ કાર્ડના લાભો જણાવી માહિતગાર કર્યા હતા અને વધુ માં વધુ લોકો આયોજન કરતા રહે એવી અપીલ કરી હતી.પાવી જેતપુર ગ્રામ પંચાયત ખાતે ઈ શ્રમ કાર્ડ ના કેમ્પ નું આયોજન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


