Gujarat

ફાગવેલ ખાતે ચોતરાવાળી માતાજીનો પાંચમો પાટોત્સવ ઉજવાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ફાગવેલ ખાતે ચોતરાવાળી માતાજી ની મહાસુદ બીજ ના રોજ પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી.જેમાં નવચંડી યજ્ઞ યોજાયો અને વાજતે ગાજતે માતાજી ની શોભા યાત્રા કાઢવામાં આવી હતી.
શોભા યાત્રામાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા શોભા યાત્રા માં જોડાયા હતા.તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું.માં ચોતરાવલી માતાજી ના દર્શન કરી ધન્યર અનુભવી હતી.

cropimage1674545211848.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *