Gujarat

બોડેલી ના પીઠા પાસે  બસ અને ટ્રકનો  સર્જાયો  ગંભીર અકસ્માત બસમાં સવાર પેસેન્જરનો આબાદ બચાવ  

બે કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
બોડેલી ડભોઇ હાઇવે પર પીઠા ગામ પાસે  પોરબંદર થી કવાટ  જતી બસ અને મધ્યપ્રદેશ થી ઘઉં ભરી ને વડોદરા તરફ જતી ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત સર્જાયો હતો પોરબંદર થી કવાટ તરફ આવતી બસમાં  સવાર પેસેન્જરો નો થયો આબાદ બચાવ થયો હતો બસના ડ્રાઇવર અને ટ્રકના ડ્રાઇવર  ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા  ઈજાગરસ્તો ને 108 દ્વારા બોડેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અકસ્માત ને લઈને બે કિલોમીટર જેટલો  ટ્રાફિકજામ સર્જાયો હતો બસનો અને ટ્રકનો અકસ્માત થતા બસમાં સવાર પેસેન્જરો નો આબાદ બચાવ થયો હતો અને પેસેન્જર અટવાયા હતા ગંભીર અકસ્માત સર્જાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો આજે વહેલી સવારે આશરે સવારે છ વાગ્યાના આજુબાજુ વડોદરા થી કવાટ તરફ જઈ રહેલી સરકારી બસ અને મધ્યક પ્રદેશથી વડોદરા તરફ જઈ રહેલી ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો બસમાં સવાર આશરે 40 જેટલા પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો બોડેલીના પીઠા પાટના પાસે વારંવાર  અકસ્માત સર્જાય છે
અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા
ઘટના સ્થળે બોડેલી પોલીસ આવી ને ટ્રાફિકને રાબેતા મુજબ ચાલુ કર્યો હતો અને ક્રેનની મદદથી બસ અને ટ્રક ને અકસ્માતની જગ્યાએથી સાઇડ પર કર્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230328073555.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *