Gujarat

માંગરોલ સબ જેલ ખાતે ઇન્ટીગરેટેડ વેલફેર કેમ્પનુ સુંદર આયોજન યોજાયુ,,,,

માંગરોલ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અને અધિક્ષક શ્રી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર  માંગરોળ આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ ઇન્ટીગ્રેટેડ વેલનેશ કેમ્પ નું માંગરોળ સબ જેલ ખાતે  સફળ આયોજન કરાયું જેમાં HIV &TB & HBSAG & HCV & VDRL જેવી બીમારી વિશે માહિતગાર કરેલ તેમજ ૩૫ લોકો નું   તપાસ માટે સેમ્પલ લીધેલ.
આ કેમ્પ માં  માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડાભી સાહેબ સરકારી હોસ્પિટલ ના આઈસીસી સ્ટાફ
 પ્રતાપસિંહ પરમાર
 અને  લેબટેક કરીમખાન પઠાણ આ ઉપરાંત ટીબી વિભાગ ના હેલ્થ વિજીટર વિવેકભાઈ દ્વારા વિવિધ બીમારીઓ વિશે  જેલ ના બંદીવાન ભાઈ ને માર્ગદર્શન આપ્યું
તથા  માંગરોળ સબ જેલ સ્ટાફ
મેવાડા સર
 કરશનભાઇ
 અને અન્ય સ્ટાફ પણ હાજર હતા. આ કેમ્પ જેલ અધિકારી અને કર્મચારી સ્ટાફ તરફ થી સારો સહકાર મળેલ હતો,,,વિનુભાઇ મેસવાણીયા માંગરોલ

20230522_085608.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *