Gujarat

લીલીયા મોટા ખાતે નેત્ર ચિકિતસા હોસ્પિટલ આયોજિત આયુર્વેદિક નિદાન કેમ્પ નું આયોજન કરાયું

આજ રોજ  તારીખ 9/6/2023 શુક્રવારના રોજ નેત્ર ચિકિત્સા હોસ્પિટલ અમરેલી દ્વારા ગોઢાવદર સલડી તેમજ લીલીયા મોટા માં ઉમિયા માતાજીના મંદિર ખાતે આર્યુવેદિક નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ જેમાં ડાયાબિટીસ પેટના રોગો ગેસ એસીડીટી કબજિયાત ઝાડા ચામડીના રોગો જૂની શરદી શ્વાસ એલર્જી નાક ના મસા ની તકલીફ મોઢામાં ચાંદા પડવા ગળા ની તકલીફ કમરનો દુખાવો ગાદીનો ઘસારો સાધા નો દુખાવો વા ની તકલીફ પક્ષાઘાત પેરાલીસીસ માસ પેસી નો દુખાવો હરસ મસા ભગંદર ફિશર આદિ માર્ગ મળ ના રોગોની સારવાર સ્ત્રીઓમાં જોવા મળતી માસિક ધર્મની સમસ્યા અનિયમિતતા માસિક આવવા PCDO નળીબંધ હોવી સફેદ પાણીની તકલીફ આદિની સારવાર બાળકોમાં જોવા મળતા રોગોની સારવાર કરવા માં આવેલ સાથે તદ્દન ફ્રી દવા ઉપલબ્ધ હોય જે દરદી ઓ ને આપવા માં આવેલ જેમા લિલિયા 65 ગોઢાવદર 75 સલડી 86 કરતા પણ વધારે દર્દી ઓ ની સારવાર કરવા માં આવેલ જેમાં ડોકટર સ્ટાફ  ડો ફારુક સાહેબ શીલા મેડમ કૈલાસ મેડમ યોગિતા મેડમ દ્વારા દર્દી ઓની સારવાર કરવા માં આવેલ સાથે મોટી સંખ્યા માં સ્ટાફ પણ ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230609-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *